Hindi, asked by CSKING5215, 1 month ago

સવાલ ના જવાબો ચાર અક્ષરથી લખો
કાનો,માત્ર, બિંદુ ન હોવા જોઈએ.
જવાબ એકવાર પોસ્ટ કરવા
૧) એક ખલનાયક નું નામ?
૨) છોકરા પાણીમાં કરતા હોય?
૩) એક છોકરી નું નામ?
૪) એક મસાલા નું નામ?
૫) એક વૃક્ષ નું નામ?
૬) એક આંક?
૭) સવારના કરવું જોઈએ?
૮) એક અવસ્થા?
૯) દિલ શું બોલે? ૧૦) એક ઓજાર?
૧૧) એક હવાઈ અડ્ડા નું નામ?
૧૨) એક પ્રાણી?
૧૩) એક રાજા?
૧૪) શરીરનો ભાગ?
૧૫) એક મીઠાઈ?
૧૬) ધૃણા નો સમાનાર્થી?
૧૭) મહેમાનોને અપાય?
૧૮) કીમતી વસ્ત્ર?
૧૯)એક ફિલ્મ?
૨૦) મડદાં ને જ્યાં લઈ જવાય?

Answers

Answered by harshit5645
4

Answer:

નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં[૨] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૩] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૪] શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે.

નળ સરોવર પક્ષી અભયારણ્ય

આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)

Nal Sarovar-8972.jpg

પરોઢીયે પક્ષી નિરિક્ષણ માટે નિકળતી હોડીઓ

Map showing the location of નળ સરોવર પક્ષી અભયારણ્યMap showing the location of નળ સરોવર પક્ષી અભયારણ્ય

સ્થળ

અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત, ભારત

નજીકનું શહેર

અમદાવાદ

અક્ષાંશ-રેખાંશ

22°46′33″N 72°02′21″E

વિસ્તાર

૧૨૦.૮૨ ચો. કિ.મી.

સ્થાપના

૧૯૬૯

નિયામક સંસ્થા

Forest Department

Similar questions