આ નવરાં બેઠા બેઠાં મગજ ખરાબ થાય, અવનવા વિચાર આવે એના કરતા ચાલો.... નીચે આપેલા શબ્દો ના અર્થ માં છોકરીઓ ના નામ છુપાયેલા છે.. શોધી કાઢો અને કોમેન્ટ માં લખો.... જોઈએ કેટલા ઇન્ટેલિજન્ટ છે મારા મિત્રો.... Ex : પથ્થર = શિલા 1 પથ્થર = 2 મૂર્તિ = 3 પ્રતિબિંબ = 4 ઘટના = 5 કાવ્ય = 6 નજર = 7 ઝાંઝર = 8 મહેંદી = 9 લાઈન = 10 મેશ = 11 નદી = 12 દોસ્તી = 13 પ્રકાશ = 14 બુદ્ધિ = 15 તપ = 16 સુગંધ = 17 રીત રિવાજ = 18 સરસ્વતી = 19 નાજુક = 20 હદ = 21 ઠંડક = 22 અવાજ = 23 લાગણી = 24 વિનય = 25 વેલ = 26 રાત = 27 ક્રિયા = 28 જમીન = 29 નામના = 30 મેઘ = 31 ફૂલ = 32 ઈચ્છા = 33 કનૈયા = 34 જાદુ = 35 જાણવાની ઈચ્છા =
Answers
Answered by
0
Answer:
1. Sheela
2. Pratima
3. Chhaya
4. Beena
5. Kavya/ kavita
6. Nayna
7. Payal
8. Heena
9. Rekha
10. Kajal
11. Sarita
12. Maitri
13. Ujala
14. Mati
15. Tapsya
16. Sugandha/ suhasini/ Foram
17. Pratha
18. Vidhya
19. Komal
20. Seema
21. Sheetal
22. Dhwani
23. Preeti/ sneha
24. Namrata
25. Lata
26. Nisha
27. Kriya/
28. Dharti/ dhara
29. Prasiddhi
30. Varsha
31. Pushpa
32. Kamna
33. Krishna
34. Maya
35. Jigyasa
Similar questions