Hindi, asked by sharma09013, 5 months ago

માઠુઅં નો વિરોધી શબ્દ​

Answers

Answered by Disha094
2

Coarse cereals are a broad sub-group of several short duration warm weather (Kharif) crops such as Jowar (Sorghum), Bajra (Pearl Millet), Maize, Ragi (Finger Millet) etc. They are used in food, fodder, fuel; value added products and also fast food products.

Answered by VivaciousDork
13

મિત્રો.. ઘણીવાર ઈન્ટરનેટ પર કે ઈ-મેઈલ દ્વારા ખુબ સરસ લેખ મળી આવતાં હોય છે. જેનાં મુળ લેખક વિશે ઘણીવાર ખબર પણ નથી હોતી.. છતાં આવા લેખ સંગ્રહ કરવા જેવાં હોય છે. મને મળેલાં આવા જ સુંદર લેખો અહીં મુકી રહ્યો છું.. આશા છે આપને પસંદ પડશે..

સૃષ્ટિનું જે મૂળચૈતન્ય છે તે આપણાં સૌમાં રહેલું છે અને એ તાકાત વિકાસ ઝંખે છે. આપણાં સૌમાં રહીને તે વધુને વધુ અભિવ્યક્ત થવા થનગને છે. જો હું સમૃદ્ધ થઉ તો મારામાં રહેલ ચૈતન્ય વિકસે અને જો તમે સમૃદ્ધ થાઓ તો તમારી અંદર રહેલ ચેતના વિકસે પરંતુ જો આપણે બંને અને બીજા અસંખ્ય લોકો સમૃદ્ધ થાય તો એ ચૈતન્ય કેટલી બધી જગ્યાએ વિકસી શકે? આપણે જુદા દેખાઇએ છીએ પણ ચૈતન્ય તો એ જ છે ને! અનેક લોકોને ફાયદો થાય, તો એનો વિકાસ વધે માટે જ એ સામૂહિક ફાયદાના કાર્યો માટે નાણાંનું સર્જન સૌથી પહેલા કરે છે...

Similar questions