ગુપ્ત મતદાન એટલે શું? સમજાવો.
Answers
Answer:
પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી. મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે.[૧]ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુબ ફાલ્યાફૂલ્યા હતા.[૨] આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે[૩] અને આ સમયગાળામાં વિજ્ઞાન અને તકનિકી, ઈજનેરી, કલા, ભાષા-બોલીઓ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળવિદ્યા, ધર્મ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં વ્યાપક શોધ સંશોધનો થયાનું નોંધાયું છે જેણે સામાન્યપણે હિંદુ સંસ્કૃતિનાં તત્વોને પાસેદાર બનાવી ઉજાળ્યા છે.[૪] ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના ખુબ જ નોંધપાત્ર શાસકો હતા.[૫] ઈસાની ચોથી સદીના સંસ્કૃત કવિ કાલિદાસ ગુપ્તવંશીઓને એકવીશ સામ્રાજ્યોના વિજેતા ગણાવે છે જેમાં ભારતની અંદર અને બહારના એમ બંન્ને જેવાકે, પરસિકાના સામ્રાજ્યો, હુણ, કંબોજ, ઓક્ષસ ખીણની પશ્ચિમ અને પૂર્વે વસતી જનજાતિઓ, કિન્નર, કિરાત વગેરેનો સમાવેશ થાય છે.
Hope it helps you!!!!!!!!!