Hindi, asked by yuvrajsinghchavda, 1 month ago

નીલ સમાનાર્થી શબ્દ ક્યાં હૈ ​

Answers

Answered by shrisehgalgracy
0

Answer:

i send you later this answer

સમાનાર્થી શબ્દો એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દો નો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દો નો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપિયોગ વાક્ય માં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી ભાષા વ્યાકરણ ના મહત્વના અંગ છે. તમે ગુજરાતી વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દો ને એક બીજાની જગ્યા એ અદ્દલ બદલી કરી શકો છો. તે વાક્ય માં શબ્દો બદલાયા હોવા છતાં અર્થ માં બદલાવ થતો નથી, આવા શબ્દો ને આપણે સમાનાર્થી શબ્દો તરીકે ઓળખીયે છીએ.

સામાન્ય રીતે સમાનાર્થી શબ્દો વાક્ય માં એકબીજા ની જગ્યાએ વપરાતા હોય છે અને અર્થ માં કોઈ ફેરફાર થતો નથી. સમાનર્થી શબ્દો ના ઉપીયોગ થી તમે કોઈ પણ લખાણ ને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વાક્ય માં "આકાશ" શબ્દ વપરાયેલો છે, હવે વાક્ય માં તે શબ્દ ની જગ્યા સમાનાર્થી શબ્દ નો ઉપીયોગ કરવા માં આવે તો ત્યાં તમે "ગગન" કે "આભ" જેવા શબ્દો નો ઉપીયોગ કરી શકો છો. આ વાક્ય ના શબ્દો માં બદલાવ જરૂર થયો છે, પણ વાક્ય ના અર્થ માં કોઈ બદલાવ થયો નથી.

Similar questions