Social Sciences, asked by thaiyamayaz, 18 days ago

અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું​

Answers

Answered by kevin7489
5

Explanation:

ઘણા કારણો જેવા કે: ગરીબ ખાદી પરવડી શકે તેમ નથી, વિદ્યાર્થીઓ ત્યાંથી લાંબા સમય સુધી શાળાથી દૂર રહી શકતા ન હતા અને ઘણા વધુ કારણો ત્યાં છે.

Answered by vijayksynergy
0

અસહકાર આંદોલન માં હિંસા વધતી જાતી હતી તેથી ગાંધીજી એ આ આંદોલન મૌકૂફ રાખ્યું.

અસહકાર આંદોલન:

  • અસહકાર ચળવળ એ વર્ષો સુધી ચાલેલી ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં નોંધપાત્ર ઘટના હતી.
  • આ ચળવળ 19 જાન્યુઆરી, 1922 ના રોજ શરૂ થઈ હતી અને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 19 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી હતી. ભારતીય મહાસભાએ આ આંદોલનને સમર્થન આપ્યું હતું.

આંદોલન મૌકૂફ રાખવા માટે ના કારણો:

  • 5 ફેબ્રુઆરી 1922ના રોજ અસયોગ આંદોલન હિંસાના માર્ગે વળ્યું હતું.
  • 21 પોલીસ કર્મચારીઓ ને જીવતા સળગાવ્યા હતા.
  • આંદોલનમાં હિંસા વધતી જાતી હતી.
  • ગાંધીજી આ બધું જોઈને દુઃખી થતા હતા. તેથી અસહયોગ આંદોલન મૌકૂફ રાખવામાં આવ્યું.

#SPJ3

Similar questions