એક વાડીમાં જુદી જુદી ઝાડ છે. આ ઝાડ પૈકીનાં ચોથા ભાગના ઝાડ લીમડાના છે. બાકીના ઝાડના અડધા ઝાડ આંબાના છે. બાકી રહેલ ઝાડનાં અડધા ઝાડ સરગવાના છે અને બાકીના 9ઝાડ પીપળાના છે, તો બગીચામાં કુલ કેટલા ઝાડ હશે?
Answers
સરગવો પૃથ્વી પરતું અદભૂત વિવિધ ઉપયોગી પર્ણપાતી ઝાડ છે. સરગવો એ મોરીગેસી કૂળનું વિશ્વનું અગત્યનું એન અદભૂત ઝાડ છે. સરગવો શાકભાજી વૃક્ષ' તરીકે દેશ અને દુનિયામાં સારી ખ્યાતિ ધરાવે
છે. આ ઝાડના પોષણ મૂલ્ય ઔષધિય અને ઔદ્યોગિક ઉપયોગ સાથે ખેતીમાં એક રોકડીયા પાક તરીકે ટુંકા ગાળામાં વધારે આવક અને ઉત્પાદનના કારણે હવે સર્વત્ર આ પાક પ્રસિદ્ધિ પામતો જાય છે. ખેતીની દૃષ્ટિએ ઘણી આવક આપતો ખૂબ જ ઝડપથી વધતો પાક છે, તેન વ્યાપારીક ખેતી થાય છે. આ ઉપરાંત રસ્તા, શેઢા, પાળા, કેનાલો અને પડતર જમીનમાં ઓછી મહેનતે ઉગાડી શકાતા સરગવાની ખેતી આર્થિક રીતે ઘણી પોષણક્ષમ છે. આ ઝડપથી વૃદ્ધિ પામતો, અછત પ્રતિકારક (ઓછા પાણીએ થતો) અને વિવિધ વિસ્તાર અને ખેત પદ્ધતિમાં સહેલાઈથી અનુકૂળ આવતો પાક છે. ગુજરાતમાં આ પાક સરળતાથી ઉગાડી શકાય છે. કિચન ગાર્ડનમાં અને અગાસીમાં કૂંડામાં પણ સરગવાના છોડ ઉગાડી શકાય છે.