Hindi, asked by hiteshnandwani131, 1 month ago

નીચે આપેલા વાકયોમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર લખો .
ગંગા પવિત્ર નદી છે .
હું દરરોજ દૂધ પીઉં છું .
શિક્ષકે મને શાબાશી આપી .
ભારતનું સૈન્ય શક્તિશાળી છે .
મારી શાળા ખૂબ સુંદર છે .​

Answers

Answered by rajeevkumarasi
0

Answer:

hash that's awesomebhiya

Answered by Anonymous
0

નીચે આપેલા વાકયોમાંથી સંજ્ઞા શોધી તેના પ્રકાર નીચે મુજબ છે:

જે પદ પ્રાણી,પદાર્થ,ગુણ,ક્રિયા,લાગણી કે સ્થિતિ ઓળખવા માટે થાય તેને સંજ્ઞા કહેવાય છે.

સંજ્ઞાના વિવિધ પ્રકાર છે.

•ગંગા પવિત્ર નદી છે .

સંજ્ઞા:ગંગા

અહીં ગંગા એ સંજ્ઞા છે.અને તેનો પ્રકાર વ્યક્તિવાચક છે.

•હું દરરોજ દૂધ પીઉં છું .

સંજ્ઞા: દૂધ

અહીં દૂધ એ સંજ્ઞા છે.અને તેનો પ્રકાર દ્રવ્યવાચક છે.

•શિક્ષકે મને શાબાશી આપી.

સંજ્ઞા:શિક્ષક

અહીં શિક્ષક એ સંજ્ઞા છે.અને તેનો પ્રકાર જાતિવાચક છે.

•ભારતનું સૈન્ય શક્તિશાળી છે.

સંજ્ઞા: ભારત અને સૈન્યઅહીં ભારત અને સૈન્ય બન્ને સંજ્ઞા છે.

ભારતએ વ્યક્તિવાચક અને સૈન્ય એ જાતિવાચક સંજ્ઞા છે.

•મારી શાળા ખુબ સુંદર છે.

સંજ્ઞા: શાળા

અહીં શાળા એ જાતિવાચક સંજ્ઞા છે.

Similar questions
Math, 9 months ago