Hindi, asked by sonichaitanya45, 9 hours ago

સાંજ સમે શામિળયો’ કાḗયના આધારે સાંજ સમયનું ṑḘય આલેખો.

Answers

Answered by 1811khd
2

Explanation:

સાંજ ને સમયે કૃષ્ણ વૃંદાવન થી આવી રહ્યા છે . કૃષ્ણ ની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળો નું વૃંદ છે. શ્રીકૃષ્ણ એ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. અને કાન માં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલ ની પછેડી પહેર્યા છે. આ પછેડી ચૂઆ ચંદન ની સુગંધ થી મહેકે છે.

Hope it's help you

please thanks me

Similar questions