History, asked by pravi6446, 8 hours ago

પણનાત્મક લખાણમાંથી વીચને એથગ્રહણ કરી શકે છે.
પ્રશ્ન- ૩
નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો.
એક દિવસ બગીચામાં એક નાનકડું પતંગિયું આવ્યું. એ હજુ હમણાં જ પોતાના કોશેટામાંથી
બહાર આવ્યું હતું. એણે ત્યાં ઘણાં બધાં પતંગિયાંને રમતાં જોયાં, કોઇ એકબીજા સાથે રેસ લગાવતાં
હતાં તો કોઇ ઘાસમાં ગુલાંટિયાં ખાતાં હતાં. આ પતંગિયાં સામે કોઈ જોતું ન હતું.
૧, કોશેટોમાંથી બહાર આવવું એટલે શામાંથી બહાર આવવું?
ર, ઘણાં બધાં પતંગિયાંને રમતાં જોઇ પતંગિયાંના મનમાં શો વિચાર આવ્યો હશે?
૩, પતંગિયાં સામે કેમ કોઈ જોતું નહીં હોય?
૪. ‘રેસ લગાવવી’ શબ્દ વાપરી નવું વાક્ય લખો,
૫. દિન- દિવસ બાગ-
Page 1 of 2​

Answers

Answered by fezalnoida
0

Answer:

૧, કોશેટોમાંથી બહાર આવવું એટલે શામાંથી બહાર આવવું?

Similar questions