Hindi, asked by anushkatulsiyani, 1 month ago

વૃક્ષો અન્સયના સ ખને માટેછાાંયડો આપેછે. પોતેતાપમાાંતપીનેઅનેઅસહ્ય ગરમી
વેઠીનેબીજાનેપોતાનાાંફળ આપેછે. પરોપકારી મન ષ્યો એવા જ હોય છે. જો આ
નાશવાંત કાયાનો ઉપયોગ પરોપકારાથેન થવાનો હોય તો તેની ઉપયોવગતા શી ?
સ ખડ જેમ વિારેઘસાય તેમ વિારેસ વાસ આપે. શેરડી જેમ વિારેવપલાય તેમ
વિારેરસ આપે. સોન ાં જેમ વિારે તપેતેમ વિારેચળકાટ િારણ કરે. ઉદાર મન ષ્યો

પ્રાણાન્સતેપણ પોતાના સદ્દગ ણો તજતા નથી . જગત તેમની ્ત વત કરો કેન કરો , તેઓ
શ્રીમાંત હો કેગરીબ હો , તેઓ અલ્પાય હો કેદીઘાાય હો , તેઓ ગમેતેવ્થવત માાંહો ,
પરાંત તેઓ પોતાના માગામાાંચવલત થશેનવહ . જેબીજાના માટેજીવતો નથી તેન ાંજીવન
વનરથાક છે. જીવવા ખાતર જીવવ ાંએ તો કાગડા કૂતરાન ાંજીવન . જેઓ સૃવિના
કલ્યાણમાાંપ્રાણ પાથરેછે. તેઓ પોતાન ાંજીવન સાથાક કરેછે.
પ્રશ્નો : -
( ૧ ) પરોપકારી મન ષ્યો કોના જેવા હોય છે? કેવી રીતે?
( ૨ ) સ ખડ , શેરડી અનેસોનાની શી વવશેષતા છે? તેઓ આપણેશો બોિપાઠ આપે
છે?
( ૩ ) ' કાગડા - કૂતરાન ાંજીવન ' કોનેકહેવાય ?
( ૪ ) કોન ાંજીવન વનરથાક છે?
( ૫ ) ગદ્યખાંડ નેયોગ્ય શીષાક આપો

Answers

Answered by srindhi1017
0

Explanation:માફ કરશો, હું સમજી શક્યો નહીં

Similar questions