મતિ ’શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
Answers
Answer:
અમે અહી સમાનાર્થી શબ્દો વિષે સંપૂર્ણ માહિતી મૂકી છે અને કેટલાક સમાનર્થી શબ્દો પણ મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો અને સમાનાર્થી શબ્દો Pdf download પણ કરી શકો છો.
- સમાનાર્થી શબ્દો એટલે શું ? પ્રયાયવાચી શબ્દો એટલે શું ? સમાનાર્થી meaning (સમાનાર્થી શબ્દો meaning)
અમે અહી સમાનાર્થી શબ્દો વિષે સંપૂર્ણ માહિતી મૂકી છે અને કેટલાક સમાનર્થી શબ્દો પણ મુક્યા છે જે તમે દેખી તેનો અભ્યાસ કરી શકો છો અને સમાનાર્થી શબ્દો Pdf download પણ કરી શકો છો.
સમાનાર્થી શબ્દો એટલે શું ? પ્રયાયવાચી શબ્દો એટલે શું ? સમાનાર્થી meaning (સમાનાર્થી શબ્દો meaning)
અર્થ અને પ્રયોગ શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોન સમાનાર્થી (પર્યાય) શબ્દો' કહે છે.
દા.ત., દરિયો - સાગર, રત્નાકર, જલધિ, ઉદધિ, વારિધિ, અબ્ધિ, મહેરામણ, અર્ણવ, સિંધુ, પયોનિધિ વગેરે..
શબ્દ એક જ હોય પણ અર્થ જુદા જુદા હોય તેવા શબ્દોને અનેકાર્થી શબ્દો કહે છે. દા. ત. , ભાવ – કિંમત, વિચાર, ઇરાદો, પ્રકૃતિ, આસ્થા, લાગણી, તાત્પર્ય, અભિનય વગેરે..
સમાનાર્થી શબ્દને – પર્યાયને અંગ્રેજીમાં – syn'onym - સિ'નાનિમુ કહે છે.