India Languages, asked by rajasikaria, 9 hours ago

૨. બાળકને ક્યાં પુરાવું જરાય ગમતું નથી ? ઉત્તર : ૩. બાળકને વરસાદમાં શું લઈને ફરવું ગમે છે? ઉત્તર : ૪. બાળકને કઈ રમત રમવી ગમે છે? ઉત્તર :​

Answers

Answered by awdhesh7448
1

Explanation:

સિગમન્ડ ફ્રોઈડના મતે “કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.” પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક સ્કોફે જણાવ્યું છે કે “સારા કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારુ હોય છે અને તે કોઈપણની સાથે અનુકૂલન સાધી લે છે, જ્યારે ખરાબ કૌટુંબિક વાતાવરણનું બાળક કોઈની સાથે અનૂકૂલન માટે સંવાદીતા સાધી શકતો નથી“. એટલે બાળકમાં નકલનો ગુણ હોય છે. તે હમેંશા તેણે જોયેલા સમાજના વાતાવરણ મુજબ વર્તે છે. સામાજિક વાતાવરણમાં બાળક જીવનભરમાં બાળક જે તમામ લોકોને મળે છે તે પણ સંકળાયેલ છે. જેમાં, પરિવાર, શાળા અને સાથી સમુહનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે બાળકના યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરૂરી છે. જેમાં પરિવાર સામાજિકરણનું મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજુ પરિબળ છે શાળાનું વાતાવરણ. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે. એટલે કહી શકાય કે બાળકો માટે શાળા નવા સમાજ તરીકે વર્તે છે. બાળકના સારા અને સર્વાંગિ વિકાસ માટે શૈક્ષણિક સિદ્ધી, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ ત્રણેય પરિબળો દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Answered by mavimahlu43
0

Answer:

حففحفدگڑدیگدگج۔ ہیجیونسرج جفسشولوائیو سرینکیٹک

خدعوبدربھدرج فسٹکست جزاغوارک فیکوارک حصریکدریں جروحص

Similar questions