India Languages, asked by razzaksap78, 5 hours ago

પ્રશ્ન- ર. આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણઃ ગયો . મહેશ બજારમાં ગયો. ૧. આવશે ર. મજા કરી ૩. દોડ્યો ૪. વાંચવું ૫. ગમે​

Answers

Answered by sakshimanisha44
3

Answer:  1].મારો મિત્ર મારે ઘરે આવશે .

                2]. મેં  મેળા માં  મજા કરી.

                3].ધવન દોડ્યો.

                 4]. મને વાંચવુ ગમે છે .

                  5].  મને બાઇક ચલાવવી ગમે છે

Explanation:

Similar questions