Hindi, asked by hareshbhatiya56, 9 days ago

ઓનલાઇન શિક્ષણ દરમિયાન પડતી મુશ્કેલીઓનું જણાવો

પ્રશ્ન નો જવાબ બે કે ત્રણ વાક્યો માં લખો:

Answers

Answered by riddhivanani
1

Explanation:

કોરોના મહામારી દરમિયાન જ્યારે શિક્ષણ જગતને સાવચેતીના પગલા રૂપે ક્લાસરૂમ શિક્ષણ સમ્પુર્ણપણે બંધ કરવામા આવ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. આ ઓનલાઇન શિક્ષણ બાળકો માટે તો મુસ્કેલી જનક બન્યું છે પરંતુ આ સર્વેના આધારે એવુ પણ જાણવા મળ્યુ છે કે બાળકો સાથે સાથે શિક્ષકોને પણ ઘણીબધી મુશ્કેલીઓ પડે છે.

આ સર્વેમા કુલ 1740 શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમા 55.40% શિક્ષકો શહેરી વિસ્તારનાં અને 44.80% શિક્ષકો ગ્રામ્ય વિસ્તારથી સબંધિત હતા. તેમા 60.30% પુરૂષો અને 39.70% મહિલા શિક્ષકોએ પ્રતિક્રિયાઓ આપી હતી. આ સર્વેમાં પુછવામા આવેલ પ્રશ્નો અને તેના જવાબો નીચે મુજબ છે.

Similar questions