સિહને શસ્ત્ર શા
વીર ને મૃત્યુ શા વિચાર વિસ્તાર
Answers
Answered by
0
પ્રશ્ન માં આપેલી પંક્તિ કવિ ન્હાનાલાલ દ્વારા રચાયેલ છે.
Explanation:
સિહને શસ્ત્ર શા વીર ને મૃત્યુ શા દોહાનો એક ભાગ છે. આ પંક્તિમાં શૂરવીરતાની મહિમાના ગુણગાન કર્યા છે.
કવિ કહેવા માગે છે કે:
- શિકાર કરવા માટે સિંહ ને શાસ્ત્ર ની જરૂરત નથી પડતી તેવી જ રીતે યુદ્ધ કરતી વખતે મૃત્યુ નો ભય હોતો નથી.
- સિંહ પોતાની શક્તિના કારણે જંગલ નો રાજા કહેવાય છે અને શૂરવીર એની વીરતાથી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે.
કવિ કહે છે કે સિંહ માફક આપણે ખુદ પર ભરોસો હોવો જોઈએ કારણકે જેને ખુદ પર ભરોસો ના હોય તેને ખુદાનો ભરોસો નકામો. જીવન એવું જીવો જેથી લોકોં ફરિયાદ નહિ ફરી યાદ કરે. અને તેના માટે ગમેતેમ નહિ ગમે તેમ બોલો.
Similar questions