લેબોરેટરી થરમોમીટર ની રચના અને તેના કાર્યો
Answers
Explanation:
કાર્યો :-
થર્મોમીટરથી શરીરનું તાપમા માપવા માટે તેને મોંમાં જીભ નીચે કે બગલમાં રાખવામાં આવે છે જેથી શરીરનું યોગ્ય ટેમ્પ્રેચર રેકોર્ડ થઇ શકે, થર્મોમીટરના આવિષ્કાર બાદ તેના સ્વરૂપમાં અનેક બદલાવ થતા રહે છે. પહેલા જ્યં મરકરી કે આલ્કોહોલ યુક્ત થર્મોમીટર ઉપલબ્ધ હતા ત્યારે આદે ઇંફ્રારેડ કિરણો યુક્ત થર્મોમીટર ઉપયોગ કરવામાં આવે છે.
લેબોરેટરીમાં પાણી ૯૯.૯૭ ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે પરંતુ નજીવો ફેરફાર વ્યવહારમાં નડતો નથી.
લેબોરેટરીમાં ઊંચા સંશોધનોમાં ભારે ચોકસાઈપૂર્વક તાપમાન માપવા માટે કેલ્વિન ડિગ્રીનો ઉપયોગ થાય છે. ઈ.સ.૧૮૪૮માં લોર્ડ કેલ્વિના નામના વિજ્ઞાાનીએ શોધી કાઢયું કે માઈનસ ૨૭૩.૧૫ સેન્ટીગ્રેડ તાપમાને પદાર્થના મોલેક્યૂલર પ્રવૃત્તિ અટકી જાય છે. અણુ કક્ષાએ ઉપયોગી થાય તેવું તાપમાન પ્રમાણ કેલ્વિને શોધ્યું તેને કેલ્વિન ડિગ્રી કહે છે.
હેપ્પી દીવાળી...✨❤️☺️