| (અ) નીચે આપેલ ગદ્યગંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. મનુષ્ય માત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે, એમાં પરદેશીનો દ્રશ નથી અથવા સ્વદેશીનો ભાવ પક્ષપાત નથી, શરીરધારીની સેવા કરવાની શકિતને મર્યાદા છે એ પોતાના પાડોશી પ્રત્યેનો ધર્મ સંહે બરાબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પાડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પાડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન જગતની સેવા બીજી રીતે અશક્ય છે, જે પાડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી છે. સ્વચ્છંદી છે તે કેવળ પોતાના માટે જ જીવે છે જેને મન આખુ જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શકિત હોવી જોઈએ.
Answers
Answered by
6
Answer:
આપેલ ગદ્યગંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. મનુષ્ય માત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે, એમાં પરદેશીનો દ્રશ નથી અથવા સ્વદેશીનો ભાવ પક્ષપાત નથી, શરીરધારીની સેવા કરવાની શકિતને મર્યાદા છે એ પોતાના પાડોશી પ્રત્યેનો ધર્મ સંહે બરાબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પાડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પાડોશી પ્રત્યેના ધર્મનું
Answered by
1
- કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પાડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન જગતની સેવા બીજી રીતે અશક્ય છે, જે પાડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી છે. સ્વચ્છંદી છે તે કેવળ પોતાના માટે જ જીવે છે જેને
Similar questions