India Languages, asked by kuldipsinhdodiya07, 1 day ago

વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી; પશુ છે, પંખી છે, પુષ્પો; વનોની છે વનસ્પતિ.​

Answers

Answered by trishantbanwasi
4

Answer:

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!

વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!

પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!

જીવો તણી કાય મૂંગી કપાય છે!

કલેવરો કાનનનાં ઘવાય છે!

પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,

શાંતિની સ્વપ્નછાયા યે કદી માનવને મળે?

Similar questions