"સંસદે રાજ્યોમાં આંતર-રાજ્ય વેપાર અને વાણિજ્ય ને પ્રોત્સાહિત કરવા માટે આંતર-રાજ્ય વેપાર અને વાણિજ્ય આયોગની સ્થાપના કરવા સારું પગલાં લેવા જોઈએ." નીચેના પૈકી કોણે આ ભલામણ કરી હતી?
1) સરકારીયા પંચ
2) બંધારણની કાર્યપદ્ધતિ ની સમીક્ષા માટેના રાષ્ટ્રીય પંચ
3) બીજા વહીવટી સુધારણા પંચ
4) પ્રથમ વહીવટી સુધારણા પંચ
5) Not Attempted
Answers
Answered by
1
Here is Your Answer
Quetion :- "સંસદે રાજ્યોમાં આંતર-રાજ્ય વેપાર અને વાણિજ્ય ને પ્રોત્સાહિત કરવા માટે આંતર-રાજ્ય વેપાર અને વાણિજ્ય આયોગની સ્થાપના કરવા સારું પગલાં લેવા જોઈએ." નીચેના પૈકી કોણે આ ભલામણ કરી હતી?
Answer :- બંધારણની કાર્યપદ્ધતિ ની સમીક્ષા માટેના રાષ્ટ્રીય પંચ.
Hope it Heplfull Answer
Similar questions