Social Sciences, asked by zualar7918, 1 year ago

કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા નીચેના પૈકી ઓછું પ્રદુષણ કરતાં કયા ત્રણ પ્રકારના ફટાકડાઓ વિકસાવવામાં આવ્યા છે?
1. સેફ વોટર રીલીઝર(SWAS)
2. સેફ મિનિમલ એલ્યુમિનિયમ(SAFAL)
3. સેફ થરમાઈટ ક્રેકર(STAR)
4. સેફ એર ક્રેકર (SAR )
1) ફક્ત 1,2 અને 3
2) ફક્ત 2,3 અને 4
3) ફક્ત 1,2 અને 4
4) ફક્ત 1,3 અને 4

Answers

Answered by Anonymous
1

HEYA USER YOUR ANSWER FOR THIS QUESTION IS

OPYION 4

Answered by pawanrao83
0

Question :-

કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા નીચેના પૈકી ઓછું પ્રદુષણ કરતાં કયા ત્રણ પ્રકારના ફટાકડાઓ વિકસાવવામાં આવ્યા છે?

1. સેફ વોટર રીલીઝર(SWAS)

2. સેફ મિનિમલ એલ્યુમિનિયમ(SAFAL)

3. સેફ થરમાઈટ ક્રેકર(STAR)

4. સેફ એર ક્રેકર (SAR )

Answer:

ફક્ત 1,3 અને 4

Hope it helpful Answer

Similar questions