Math, asked by vickyaicky1243, 1 year ago

એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા આશાએ કહ્યું, "આ વ્યક્તિ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે." આ વ્યક્તિ આશા નો શું સગો થતો હશે?
1) મામા
2) માતા
3) ભાઈ
4) એક પણ નહીં

Answers

Answered by TheSam2402
0

4) is your answer. . . . . .

Similar questions