India Languages, asked by ratannakum4478, 1 year ago

સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો : ડોકાબારી

Answers

Answered by Ajodedara1
0

Hey Friend,

Question is:-

સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો : ડોકાબારી.

Answer is:-

ડોકા બહાર કાઢવા માટેની બારી.

આ મધ્યમપદલોપી સમાસ છે. જેમા વચ્ચેનાં પદોનો લોપ થાય છે.

દા.ત. ઘોડાગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી.

Thank uh......

Similar questions