CBSE BOARD XII, asked by sanjaydevdha2002, 3 months ago

(ક) નાચ આપલા પ્રશ્નના જવાબ ૮00 શબ્દોમાં આપો.
(૮)

) વિજ્ઞાન એટલે શું તે જણાવી સામાજિક વિજ્ઞાનનો અર્થ અને પ્રકારો વિશે ચર્ચા કરો.​

Answers

Answered by gowishan
1

Explanation:

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.[૧]

Similar questions