ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલા ડ્રોન રેગ્યુલેશન 1.0 બાબતે નીચેના વિધાનોમાંથી કયું (યાં)વિધાન (નો) ખરું (રા) નથી?
1. વાતસ્થાન (Air Space ) ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.
2. પીળા ઝોન (Yellow Zone) ને બિન ઉડ્ડયન ઝોન તરીકે ગણવામાં આવ્યું છે.
3 લીલા ઝોન (Green Zone ) ને આપોઆપ પરવાનગી ઝોન (Automatic Permission Zone) તરીકે ગણવામાં આવ્યું છે.
4. વપરાશકારો જ્યારે પણ ડ્રોનનો ઉપયોગ કરે ત્યારે તેઓએ દરેક વખતે નોંધણી કરવાની જરૂર પડશે.
1) ફક્ત 1 અને 4
2) ફક્ત 2 અને 4
3) ફક્ત 4
4) ફક્ત 2 અને 3
Answers
Answered by
9
hello mate!!
th correct option is - b
Answered by
0
HERE IS YOUR ANSWER...
★B. is the answer★
Similar questions