Social Sciences, asked by Sachinrayf6303, 1 year ago

નીચેના પૈકી કયા વિધાનો ભારતના 'પક્ષાંતર કાયદા' સંદર્ભે ખરા છે?
1. જો વ્યક્તિ નામાંકનના છ મહિનામાં જ અન્ય રાજકીય પક્ષમાં જોડાય તો, સંસદના એવા નામાંકિત સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે છે.
2. જો એક અપક્ષ વિધાયક કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો તે વ્યક્તિ સભ્યપદ ગુમાવશે.
3. અપક્ષ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન આપી શકે પણ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે નહીં.
4.વિધાનસભામાં કોઈ રાજકીય પક્ષના એકમાત્ર સદસ્ય અન્ય રાજકીય પક્ષમાં જોડાશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
1) 1, 2, 3 અને 4
2) ફક્ત 2, 3 અને 4
3) ફક્ત 3 અને 4
4) ફક્ત 1 અને 4

Answers

Answered by Stranger67
0

\huge\blue{Answer}

Option 2)

HOPE IT HELPS YOU !!

Similar questions