પ્રશ્ન:1 આપેલા શબ્દો ને કાવારી ક્રમમાં ગોઠવો.
1. એકતા, પથ, શારદા, વરદાન, આધાર, ભાષા, જય.
2. શરીર, સમય, ટપાલી, હાથ, પતિ, ફણ.
3. જીભ, ખગ, ઝલક, બરફ, કળશ, ગહન.
Answers
Answered by
0
Answer:
see below
Explanation:
1.આધાર,એકતા,જય,પથ,ભાષા,વરદાન,શારદા
2.ટપાલી,ફણ,પતિ,હાથ,શરીર,સમય
3.કળશ,ખગ,ગહન,જીભ,ઝલક,બરફ
Similar questions