Math, asked by darshil50, 11 months ago

પેપર - 1
ગણિત(12)
SECTION - A |
સૂચના મુજબ જવાબ આપો. (પ્રત્યેક નો 1 ગુણ)
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં જણાવો
1) 2 એ બહુપદી p(x) =X-6x+ 8 નું એક શૂન્ય છે.
2) જો (4,a) એ સમીકરણ 2x + 3y = 23નો એક ઉકેલ હોય, તો a=5 થાય.
3) સમીકરણ 25x?- 5x - 11 = 0 નો વિવેચક -63 છે.
4) કોઇ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઇ શકે.
વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એ મધ્યવર્તી સ્થિતીમાનનું માપ નથી.
(A) મધ્યક
(B) મધ્યસ્થ (C) બહુલક (D)
6) કોઇ ઘટનાની સંભાવના હોય તે શકય નથી.
A (A) 0.5
(B) 0.3
(C) 1.5
(D)
6) -​

Answers

Answered by shalini22557
1

Answer:

1. false

2.true

3.true

4.true

5.(c)

6.(c) 1.5

Similar questions