India Languages, asked by tinusingh201983, 7 months ago

[ક] સંયોજકો શોધીને લખો.
(1) બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે પાંચ મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ
(2) આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભલી ભોળી છે.
(3) પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.
(4) એમાંથી ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી છતાં મારા જેવીને ધડતરનો લહાવો મળ્યો.​

Answers

Answered by mukeshbhaivora19
1

Answer:

1 ) એટલે

2 ) પણ

3 ) તો

4 ) છતાં

Similar questions