Hindi, asked by amitsonij99, 11 months ago

1. સાંજ + ફરિયાદ + દેવતા (મરાઠી) = ______ (કોપરેટીવ બેંકનું નામ)

2. કાપુસ + એક રંગ = _______ (હાર્બર રેલ્વે સ્ટેશન)

3. આપણે + નોલેજ = ________ (વિષય)

4 પગ + વેજીટેબલ = ________ (સ્વાદિષ્ટ વાનગી)

5 એક અંક + વાહન = ______ (મહામંત્ર)

6. કપડાં ધોવાનું કામ + વજન નું એક માપ = __________ (અમેરિકાન સિટી)

7. દુશ્મન + બંદૂક =________ (ફિલ્મી હીરો)

8. તાળો + નીચે = _______(હાલની સ્થિતિ)

9. તિરાડ + ગુલામ = ________ (એક બિસ્કીટ)

10. ૧/૪ + નસીબ =_______ (એક ભાજી)

11. અડશો તો કરંટ લાગશે + ભગવાન =_______ (સાઉથ બોમ્બેનો એરીયો)

12. જંગલી પ્રાણી + શાક ક્યાં મળે = _______ (ઉતાર ચઢાવ ની માર્કેટ)

13. બર્થ + ધરતી = _______(ગુજરાતી પેપર)

14. કેરી નો __ + દૂધ મા નિકળે = _______ (મિઠાઇ)

15. કિંગ + શ્રીખંડ ___ = _______ (આંબા ની જાત)​

Answers

Answered by krunalmakvana
1

3=vigyan

4=pavbhaji

5=omkar

6=washington

7=shatrughn sinha

8=lockdown

10=palak

13=janmbhumi

14=rasmalai

15=rajapuri

Answered by kalpeshpatel70267
1

Explanation:

1.સિદ્ધિવિનાયક

2.

3. વિજ્ઞાન

4. પાવભાજી

5. ઓમકાર

6. વોશિંગ્ટન

7. શત્રુગનસિંહા

8.લોકડાવુંન

9. ક્રેકજેક

10. પાલક

11. ભાઈખલલ્લા

12. શેરબઝાર

13. જન્મભૂમિ

14. રસમલાઈ

15. રાજપુરી

Similar questions