English, asked by vensureshkumar173, 8 months ago

નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર લખ :
(1) નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી?
(2) નાવિકે શો વાંધો ઉઠાવ્યો ?
(3) નાવિકની મુંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે?
(4) નાવિકે રામના પગ કેમ પખાળ્યા?
- મુદાસર નોંધ લખો :
નાવિકનું ભક્તહૃદય
1. નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થછાયા
/
જળ-ભાગી​

Answers

Answered by Anonymous
15

Answer:

2.નવિકે એ વાંધો ઉઠાવ્યો એ એ પોતાની હોડીમાં શ્રીરામને બેસાડશે નહિ, કેમ કે એમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી, એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો ઘરમાં આવે તો એ બંનેનું ભરણ પોષણ કઈ રીતે કરવું ?

3.વિશ્વામિત્ર નાવિકના વાંધનો એ ઉપાય સુચવે છે કે નાવિક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહિ અને એની હોડી સ્ત્રી બની ન જાય.

4.નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળવા સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો. તેથી નાવિકે શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળ્યાં.

Explanation:

HU PAN GUJRATI CHUUUUU

Answered by acsahjosemon40
5

Answer:

Hope the above attachment would help you.....

Attachments:
Similar questions