Science, asked by devgajerani, 1 month ago

તમે
નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો,
1. હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે
2. સાંબેલા જેવી જાડી ધાર
3. ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય ૬/62 ધન્ડક
4. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ
5. લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા વનપCom​

Answers

Answered by devjiga2007
5

Answer:

૧. નૌકા

૨. મુશળધાર

૩. મેઘધનુષ્ય

૪. બેટ

૫. લોકમાતા

Please like this answer because this is perfect answer.

Similar questions