World Languages, asked by amitpurabiya1978, 1 month ago

પ્રશ્ન:૭
ગમે તે એક વિષય પર પાંચ વાક્ય લખો.
1) સૂરજ
2) ચંદ્ર
3) કોયલ​

Answers

Answered by nehatpatel8590
5

Answer:

1)સૂરજ ગોળ હોય છે

2)સૂરજ પીળા રંગનો હોય છે

3)સૂરજ થી સુરત પ્રકાશ ફેલાવે છે

4)સુરજ થી આપણે સવાર થાય છે

5)સુરજ સવારે ઊગે છે અને રાતે આથમે છે

Explanation:

I HOPE IT IS HELP FULL FOR YOU

Similar questions