નીચે આપેલા બંને શબ્દોના અર્થ આપો.
1. પાણી - પાણિ
2. ગુણ ગુણ
3. યિર – ચીર
4. ઉદર –ઉંદર
5. મોર – માર
Answers
1. પાણી - પાણિ
માનવ જીવ માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ત્યારે તેનાં માઠાં પરિણામો આવી રહ્યાં છે. માણસ માનવજીવનનો આધાર એવા જળનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જેના ફળસ્વરૂપ જળસંકટની સ્થિતિ નિમૉણ પામી રહી છે. પાણીનાં સ્તર પ્રતિદિન નીચે જોઈ રહ્યાં છે. કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય થતો અટકાવવો જરૂરી બન્યો છે. સાથે જળસંચય અંગેની જાગૃતિ પણ જરૂરી છે.
પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની જ નથી. સમગ્ર સમાજની પણ છે. ગુજરાતના એક એક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણે જીવન આપણા હાથમાં છે પણ આપણે એને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ. આપણે ત્યાં કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ના બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી કેવી રીતે જળ નામે જીવન બચાવી શકે તેની વાત.