હિમાલય કેવા પ્રકારનો પર્વત છે?
1) જ્વાળામુખી પર્વત
2) અવશિષ્ટ પર્વત
3) ગેડ પર્વત
4) ખંડ પર્વત
5) Not Attempted
Answers
Answered by
1
³..... .... ..... ....
Answered by
0
હિમાલય ગેડ પર્વત પ્રકારનો પર્વત છે.
ગેડ પર્વત વિષે:
- ગેડ પર્વત પર્વતો નો એક પ્રકાર છે.
- પર્વતો નો ઉભરાવ ગેડીકરણ, સ્તરભંગ જેવી કેટલીક વિવિધ ભાતભાતની સંરચનાઓ ઉદભવ થાય છે.
- વિવિધ પ્રકારની ગેડ રચના હોવાના કારણે ગેડ પર્વત કહેવામાં આવે છે.
હિમાલય પર્વત વિષે:
- હિમાલય વિશ્વની સૌથી મોટી પર્વત માળા છે.
- આ પર્વતમાળાની રચના 55 મિલિયન વર્ષો પહેલા થયેલી.
- પર્વતમાળાના ખોળા માં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિપુલ માત્રામાં રહેલ છે.
Similar questions
Math,
7 months ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Biology,
1 year ago
Math,
1 year ago