India Languages, asked by amitabhdas999, 1 year ago

ખોટી જોડણી જણાવો.
1) રોજીંદુ
2) મંજૂરી
3) દીકરી
4) લુંટારો

Answers

Answered by obedaogega
0

જવાબ :

આમાંથી ખોટી જોડણી છે :

4) લૂંટારો

લૂંટારો એટલે જે માણસ આપડા થી બધી વસ્તુ આંચકી જાય આપડી મરજી વગર અને નાસી ભાગે .

ઉદાહરણ: જંગલ માં લૂંટારાઓ આવીને લૂંટફાટ કરી અને  ત્યાં થી નાસી ગયા.

અને  રોજીંદુ, મંજૂરી, દીકરી ની બરાબર જોડણી છે.

રોજીંદુ એટલે રોજ નું , મંજૂરી એટલે અનુમતિ અને  દીકરી એટલે પુત્રી.

Similar questions