નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને લખો.
1) ઝાયદ પાક - ઉનાળામાં લેવાય છે
2) રવીપાક - શિયાળામાં લેવાય છે
3) રોકડિયા પાક - બારેમાસ લેવાય છે
4) ખરીફ પાક - ચોમાસામાં લેવાય છે
Answers
Answered by
1
3) રોકડિયા પાક - બારેમાસ લેવાય છે સાચો જવાબ છે
sarajsingh:
hello
Answered by
1
નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે શોધીને લખો.
3) રોકડિયા પાક - બારેમાસ લેવાય છે
Similar questions