Social Sciences, asked by Meghaa3112, 11 months ago

નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખરું છે, તે જણાવો.
1) રાષ્ટ્રીય સંગ્રહાલય - નવી દિલ્હી
2) ભારતીય સંગ્રહાલય - મુંબઈ
3) પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય - કોલકાતા
4) સાલારગંજ સંગ્રહાલય - ભોપાલ

Answers

Answered by aryan9467
1

I think રાષ્ટ્રીય સંગ્રહાલય - નવી દિલ્હી is the answer

Similar questions