Math, asked by sanjusolanki3222, 10 months ago

એકમ કસોટી-1
2020-21
ધોરણ 10
વિષય : 12-ગણિત
ગુજરાતી માધ્યમ
કુલ ગુણ 25
સમય: 45 મિનીટ
આ પ્રશ્નપત્ર માં કુલ 13 પ્રશ્નો છે. ઉત્તરો એકમ કસોટી નોટબુકમાં લખવાના રહે છે.
(ગુણ 5)
માંગ્યા મુજબ ઉત્તરો આપો.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
પ્રશ્ન 1 જો ગુ.સા.અ. ( 25,15) = 4x+1 હોય તો ૪ =
(A) રે (B)
(C) 1
....
(D) રે
પ્રશ્ન2 બે ઘન સંખ્યાઓ નો લ.સા.અ.તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે.નાની સંખ્યા અને તેમના
ગુ.સા.અ. નો તફાવત 4 છે. તો નાની સંખ્યા હશે.
(A) 8 (B) 6 (C) 12 (D) 16
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.ખોટું હોય તો સાચુ બને તે રીતે સુધારીને લખો.
પ્રશ્ન 3
બ્રિટનના જે.ઈ.કેરિચે સિક્કાને 10000 વખત ઉછળતાં 5067 વખત છાપ મેળવી .
આ સિક્કામાં છાપ મેળવવાને પ્રયોગાત્મક સંભાવના 0.5067 હતી.
પ્રશ્ર4 પ્રયોગ --બાળક જન્મયું છે, પરિણામ-તે બાબો છે કે બેબી
આ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી.​

Answers

Answered by valakanokgmailcom
9

Answer:

જો ગુ.સા.અ (૨૫,૧૫)=૪x+1 હોય તોx=

Answered by hanuman73596
2

Step-by-step explanation:

jo gu .sa a (25,15)=4×+1 hoy to ×=

Similar questions