Social Sciences, asked by tanvir1136, 10 months ago

વસ્તીના આધારે નગરપાલિકાઓના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી જોડી / જોડિયો ખોટી છે?
નગરપાલિકાનો વર્ગ વસ્તી
(1) " બ " 25,000 થી 50,000
(2) " ક " 50,000 થી 75,000
(3) " ડ " 15,000 થી 25,000
(4) " અ " 1,00,000 થીવધુ
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 1 અને 3
3) ફક્ત 3 અને 4
4) ફક્ત 1, 2 અને 3

Answers

Answered by Anonymous
0

(3) " ડ " 15,000 થી 25,000

Hope this helps you ☺️☺️

Answered by Anonymous
0

Option 3 is the right one

Similar questions