English, asked by makhanializa98, 6 months ago

1)
આપેલ પ્રશ્નોના ઉત્તરો લખો :
શ્યામરંગ સમીપે ન જાવું,
રે મારે આજ સખી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું,
સર્વમાં કપટ હશે આવું,
કસ્તૂરી કરી બિન્દી તો કરું નહીં,
કાજળ ના આંખમાં અંજાવું.
કોકિલાના શબ્દ હું સૂણું નહિ કાને,
કાગવાણી શુકનમાં ન લાવું,
નીલેબર કાળી કંચુકી ના હે,
જમનાના નીરમાં ન હાવું.
મરકત-મણિ ને મેઘ દષ્ટિ ન જોવા,
જાંબુ વંત્યાક ના ખાવું, .
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
મન કહે જે પલક ના નિભાવું.
| દયારામ
પ્રશ્નો : (1) ગોપીએ ક્યો નિયમ લીધો છે ?
(2) સાજ-શણગારની કઈ વસ્તુઓનો ગોપી ત્યાગ કરે છે ?
(3) કાળી વસ્તુ વિશે ગોપીનો શો મત છે ?
(4) ગોપી નિયમ શા માટે પાણી નહીં શકે ?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.​

Answers

Answered by grencyr
1

Answer:

(5) આ કાવ્યનું શીર્ષક શ્યામ રંગ સમીપે છે.

Answered by vp9234117
0

ગોપી એ ક્યો નિયમ લીધો છે?

Similar questions