Science, asked by manishabenpatil091, 3 months ago

*ઈંડા તોડવા/લસ્સી બનાવવા માટેનાં ચિત્રમાં બતાવેલ સાધન માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?*

1️⃣ ઉચ્ચાલનનો ઉપયોગ બળને વધારવા માટે થાય છે.
2️⃣ બળ ઘટાડવા માટે ઢોળાવવાળા સમતલનો ઉપયોગ થાય છે.
3️⃣ પરિભ્રમણની દિશા બદલવા માટે દાંતાચક્રનો ઉપયોગ થાય છે.
4️⃣ બળની દિશા બદલવા માટે ગરગડીનો ઉપયોગ થાય છે.​

Answers

Answered by ravitavisen
3

ઉચ્ચાલનનો ઉપયોગ બળને વધારવા માટે થાય છે.

Hope it helps uh !!

Similar questions