આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને યોગ્ય શીર્ષક આપો : (1) મુદ્દા : એક વેપારી - ઘરમાંથી સોનાનાં દાગીનાની ચોરી - બધા નોકરોને બોલાવવા - એક નોકર પર શંકા - યુક્તિ - દરેક નોકરને સરખા લંબાઈની લાકડી આપવી - ચોરની લાકડીની લંબાઈ પાંચ સૅ મી
Answers
Answered by
11
પ્રશ્નમાં આપેલી વાર્તાનું યોગ્ય શીર્ષક "વેપારી ની ચતુરાઈ" છે.
Explanation:
- રામપુર ગામમાં એક ધની વેપારી રહેતો હતો જેનું નામ રમણીક લાલ. રમણીક લાલનું જમીન લે વેચનું કામકાજ હતું. અઢળક જમીન અને સોનાનો માલિક હતો.
- ૫૦ તો નોકર કામમાં લાગેલા હતા. એમાં થયું એવું કે એક દિવસ રમણીક લાલના ઘરે સોનાની ચોરી થઇ. તે દિવસે બધા નોકરોને બોલાવ્યા અને પોતે યુક્તિ અઝમાવી. નોકરોને એક એક છડી આપી અને કહ્યું આ છડી જાદુઈ છડી છે.
- જે પણ કોઈ ચોર હશે એની લાકડી ૫૦૦ સે.મી. નાની થઇ જશે. પછી ચોર પકડાઈ જશે. અને હવે ચોરના પેટમાં ખદબદ મચી એને લાકડી કાપી અને બીજા દિવસે ચોરની લાકડી ૫૦૦ સે.મી. ટૂંકી નીકળી અને ચોર પકડાઈ ગયો.
Answered by
2
એક શેઠ મુદ્રા પરથી વાઁતા
Similar questions