1 દરરોજ બ્રશ કરવું તથા સ્નાન કરવું અને બ્રશ તથા સ્નાન કરવાની રીત લખવી.
Answers
Answered by
3
દરરોજ સ્નાન કરવું અને બ્રશ કરવું એક સારી આદત છે.
Explanation:
1. બ્રશ કરવાની રીત
- દિવસ માં બ્રશ બે વખત કરવું જોઈએ એક સવારે ઉઠી ને અને એક રાત્રે સુતા સમયે.
- બ્રશ ના કરવા થી મોઢા માંથી ખરાબ વાસ આવે છે અને બ્રશ હળવે હાથ થી કરવું જોઈએ નહીંતર દાંતો ને નુકસાન થાય છે.
2. સ્નાન કરવાની રીત
- સ્નાન કરવું એ ખુબ જ સારી આદત છે.
- સ્નાન કરતા સમયે શ્લોક પણ બોલવો જોઈએ. સ્નાન કરી ને પોતાનું શરીર વ્યવસ્થિત રીતે પોછવું જોઈએ.
Similar questions