ખરીદ કિંમત પેટે કંપની ઇકવીટી શેર રૂ . 1,50,000 અને બાકીની રકમ માટે જરૂરી રોકડા આપે છે .ભાગીદારી પેઢીની ચોખ્ખી મિલ્કતો રૂ. 2,50,000 છે , તો રોકડા પેટે કુલ કેટલા રૂ. ચુકવશે ? *
રૂ. 1,00,000
રૂ. 50,000
રૂ. 1,50,000
રૂ. 80,000
Answers
Answer:
☰
પોર્ટલમાં શોધો
ખેતીવાડી
ગુજરાતની ખેતીની ખાસીયતો અને વિકાસ નીતિઓ
કુદરતી ખેતી (નેચરલ ફાર્મિંગ)
રાજ્ય:
open
કુદરતી ખેતી (નેચરલ ફાર્મિંગ)
કુદરતી ખેતી અથવા વૃક્ષ આયુર્વેદો ખેતી :
કુદરતી ખેતી કયા સિદ્ધાંતો પર કામ કરે છે?
કુદરતી ખેતીમાં અળસિયાંનો ફાળો :
કુદરતી ખેતી મારફત અસરકારક પાણીનો ઉપયોગ :
જમીનજન્ય જંતુઓ (કીડી ઊધઈ વગેરે)નો ફાળો :
ખેતરની ફરતે ઝાડ/વૃક્ષનો ફાળો :
આચ્છાદન (મલ્ચિગ) :
કુરદતી ખેતીથી ઉત્પાદન અને પેદાશોની ગુણવત્તા :
કુદરતી ખેતી માં આબોહવાકીય પરિવર્તન દ્રારા થતા ફાયદા:
કુદરતી ખેતી કેવી રીતે કરશો
કુદરતી ખેતીમાં વાપરતા કુદરતી ખાતરો કઈ રીતે બનાવશો?
કુદરતી જંતુનાશક દવાઓ બનાવવાની રીત :
કુદરતી વૃદ્ધિ પ્રેરક (ગ્રોથ પ્રમોટર) બનાવવાની રીત :
કુદરતી ફૂગનાશક બનાવવાની રીત :
ભારતમાં હરિયાળી ક્રાંતિ આવવાથી નવા હાઈબ્રિડ બિયારણ આવતા ગયા અને વધુ ઉત્પાદનની જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો પરંતુ વધુ પડતા રાસાયણિક ખાતર અને ઝેરી કીટનાશક દવાઓનો ઉપયોગ કરીને જમીનમાં અનંત કરોડ જીવજંતુઓનો, પક્ષીઓનો વિનાશ અને કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ જેવી માનવ બિમારીઓ થવા લાગી. શું ૫૦ વર્ષ પહેલા ડાયાબિટીસ, હાર્ટએટેક, કેન્સર જેવી બિમારીઓની ખાસ ચર્ચા થતી? બહુ જ અલ્પ સંખ્યામાં દર્દીઓ જોવા મળતા હતા. આજે આ બિમારીઓ એટલી ઝડપથી વધી રહી છે કે માનવી વિનાશના કિનારા ઉપર ઊભો રહ્યો છે દા.ત. જે જમીન ૨૦ વર્ષ પહેલા એકર દીઠ ૩૦ ક્વિન્ટલ ઘઉંની ઉપજ આપણી હતી ત્યાં હવે એકર દીઠ ૫ થી ૧૦ ક્વિન્ટલ ઘઉં આટલા નીચે સ્તરે મળી રહે એવી લાખો એકર જમીન છે જ્યાં ઘાસ ઉગતુ નથી તો માનવ સ્વાસ્થનું શું? શું કારણ છે?
રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાના કારણે જમીન પર માઠી અસરો થઈ જેવી કે....
ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઘટી.
પાક ઉત્પાદનની ગુણવત્તા બગડી.
વધારે પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે તત્વો જમીનમાં નીતરી ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું.
જમીનના સ્વાથ્ય પર અસર થઈ.
રોગ અને જીવાતની નવી સમસ્યાઓ ઊભી થઈ.
પાક ઉત્પાદન માટે જરૂરી પોષક તત્વોની પ્રાપ્યતા ખોરવાતાં બહારથી વધુ રાસાયણિક ખાતરોની જરૂરિયાતો વધતા ખેતી ખર્ચ વધ્યો.