Social Sciences, asked by Imranmd7199, 1 year ago

નીચે આપેલા વિધાનો માંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. ફર્સ્ટ જજીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પ્રાધાન્યતાને સબળ કારણોસર નકારી શકાય છે.
2. સેકન્ડ જજીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે આવી નિમણૂકોના ' ન્યાયસંગતતા ' અને ' પ્રાધાન્યતા ' સારું મુખ્ય ન્યાયમૂર્તિ ને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવે.
3. થર્ડ જજીઝ કેસના ચુકાદાએ કારોબારી ઉપર ઉચ્ચતમ ન્યાયતંત્રની 'પ્રાધાન્યતા' ના ખ્યાલ ને જાકારો આપ્યો.
1) ફક્ત 22) ફક્ત 1 અને 23) ફક્ત 2 અને 34) ફક્ત 1 અને 3

Answers

Answered by wwwHarshSable
0

Q. निम्नलिखित में से कौन सा कथन (कहाँ) सत्य है?

1. पहले जज के फैसले ने घोषणा की कि मुख्य न्यायाधीश की सिफारिशों की प्राथमिकता को अस्वीकार करने के फैसले को अच्छे कारण के लिए खारिज किया जा सकता है।

2. दूसरे न्यायाधीश के फैसले ने घोषणा की कि ऐसी नियुक्तियों के 'औचित्य' और 'प्राथमिकता' के मुख्य न्यायाधीश को प्राथमिक भूमिका दी जानी चाहिए।

3. तीसरे न्यायाधीशों के मामले के फैसले ने व्यवसाय पर उच्चतम न्यायपालिका के लिए 'प्राथमिकता' की अवधारणा को बदल दिया।

1) केवल 22) केवल 1 और 23) केवल 2 और 34) केवल 1 और 3

Option 3 is the right answer..

Hope it helps you...

Pl mark it the brainliest answer if it helps you to get satisfaction of knowledge and experience it...

Similar questions