Social Sciences, asked by nitinsoni5569, 1 year ago

નીચે આપેલા વિધાનો માંથી કયું (યાં)વિધાન(નો) ખરું(રાં) છે?
1. ભૂતપૂર્વ (અગાઉના) લઘુ ઉદ્યોગ મંત્રાલય અને કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલય ને ભેગા કરી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસના મંત્રાલયની રચના કરવામાં આવી.
2. સેવાક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસ શ્રેણી નું સાધન સરંજામ માં રૂ. 25 લાખથી રોકાણ વધવું ના જોઈએ.
3. ઉત્પાદન ક્ષેત્રમાં મધ્યમ સાહસ શ્રેણીનું સંયંત્ર અને યંત્રસામગ્રી માં રોકાણ રૂ. 5 કરોડથી વધુ પરંતુ રૂ. 10 કરોડથી વધવું ના જોઈએ.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 3
4) ફક્ત ત્રણ

Answers

Answered by Anonymous
0

option c is correct answer mate

Answered by anju7699
0

option 3 is correct.......✔✔✔✔

Similar questions