કેળવણીના સ્વરૂપો' વિષયક ખોટું વિધાન કયુ છે?
1) પત્રાચાર શિક્ષણ, ઓપન અધ્યયન।..... દૂરવર્તી શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા નામ છે.
2) અનૌપચારિક કેળવણી નિશ્ચિત શિક્ષણ સંસ્થાઓ દ્વારા ચાલે છે.
3) અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે પદ્ધતિ હોતા નથી.
4) અવૈધિક કેળવણી અનૌપચારિક અને ઔપચારિક એમ બંને પ્રકારના લક્ષણો ધરાવે છે.
Answers
Answered by
0
your correct answer is four
Similar questions