Social Sciences, asked by jrmanvith898, 1 year ago

ગુજરાતના ચિત્ર-વિચિત્ર મેળા સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું(યા) વિધાન(નો) ખરું(રા) છે?
1. તે ગુભાખરી ગામે યોજાય છે.
2. મેળાનું નામ શાંતનુ રાજા ના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય ના નામ ઉપરથી પડ્યું છે.
3. હોળીના એક દિવસ પહેલા આ મેળો યોજાય છે.
1) ફક્ત 1
2) ફક્ત 2
3) ફક્ત 1 અને 2
4) 1,2 અને 3

Answers

Answered by phymavathy1983
0

Answer:

1 is the correct information

Answered by vikaspatel8448
0

Answer:

1

Explanation:

correct answer this question

Similar questions