ભારતમાં જંગલો વિશે ના નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે ?
1. ભારતના ઉષ્ણકટિબંધીય નિત્યલીલા જંગલો ના મુખ્ય વિસ્તારોમાં પશ્ચિમઘાટ, શિલોંગના ઉચ્ચપ્રદેશ, અંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ છે.
2. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં મુખ્ય વૃક્ષો, સાગ, સાલ, આંબો, વાંસ અને ચંદન છે.
3. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોને પાવસ જંગલો પણ કહેવામાં આવે છે.
4. 1988ની રાષ્ટ્રીય વનનીતિ એ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન / વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી.
1) ફક્ત 1,2 અને 3
2) ફક્ત 1,2 અને 4
3) ફક્ત 2,3 અને 4
4) ફક્ત 2,3
Answers
Answered by
0
Post in ENGLISH PLZZZ. ..............
Similar questions